SHANAKHAT

135 150 (10% Off)
Name: શનાખ્ત
SKU Code: 5416
Weigth (gms): 200
Year: 2019
Pages: 184
ISBN: 9789384780371
Availability: In Stock

શનાખ્ત

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

યુવાન પ્રેમી-પંખીડા તસ્લિમા અને અહમદનું મિલન થશે ?

સોળ વર્ષ પહેલાં શબાનાના પતિને પોલીસ લઈ ગયેલી. આજે સગાઈના પાટલે

બેઠેલા બાવીસ વર્ષનાં પુત્રની પોલીસે ધરપકડ કરી.

‘ઑપરેશન શનાખ્ત’ અંજામ દેવા મુંબઈ પહોંચેલા ઇન્સ્પેક્ટર રણજિતસિંહ

જમાલ હૈદરાબાદીના આતંકી ચક્રવ્યૂહને ભેદી શકશે ?

‘શનાખ્ત’માં અહમદ જેવા નિર્દોષ પરંતુ

અજાણતાં ભૂલ કરી બેસતાં યુવાન,

તસ્લિમા જેવી પ્રેમનાં સપનાઓમાં રાચતી યુવતી, ઇન્સ્પેક્ટર રણજિતસિંહ જેવા બાહોશ અને દેશભક્ત અધિકારીઓ, શબાના જેવી કમનસીબ સ્ત્રી તથા

જમાલ જેવા આતંકવાદી અને દેશદ્રોહી

લોકોની સનસનીખેજ દુનિયાને

રોહિત વઢવાણા પોતાની ધારદાર કલમ દ્વારા

વાચકોની કલ્પના સમક્ષ જીવંત કરી દે છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત