SAUNDARYANU GANUN

194 215 (10% Off)
Name: સૌંદર્યનું ગાણું
SKU Code: 10265
Weigth (gms): 200
Year: 2026
Pages: 100
ISBN: 9789366574745
Availability: In Stock

સૌંદર્યનું ગાણું

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ અજબ વિશ્વનગ૨ીને દશ્યમાન કરી જે પોતે અદૃશ્ય રહ્યા છે,

પહોંચની પા૨, ૫૨મનીચે પેલે પા૨ ૨હ્યા છે. તેમને કશું પૂછાય નહિ. તેમને તો મનોમન પ્રણામ કરાય.

‘નમું આત્મા ઢાળી, નમન ભળતી દેહ નમજો.

નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.’

ભલા ભગવાન, તમે આ વૃક્ષો, ફૂલો, પંખીઓ, આકાશ ને અજવાળું સાઁ ને એ બહુ સારું કર્યું. એ વિના પૃથ્વીનું જીવન કેટલું સૂનું ને શુષ્ક હોત!

આભાર, ભલા ભગવાન.

તમારો શત-સહસ્ર કોટીવા૨ આભાર.


ઈશા - કુન્દનિકા


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત