SARDARNA SAMBHARNA (SHAILESH SAGPARIYA)

207 230 (10% Off)
Name: સરદારનાં સંભારણાં
SKU Code: 9974
Publisher: KBOOKS
Weigth (gms): 290
Year: 2024
Pages: 216
ISBN: 9789383897179
Availability: In Stock

જેની અનેક આવૃતિઓ થઈ ચુકી છે તેવા લાંબા સમયથી અપ્રાપ્ય શૈલેષ સગપરિયાના બેસ્ટ સેલર પુસ્તકની નવી આવૃત્તિ.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સરદાર…
આમ તો આ નામ નથી, વિશેષણ છે. તેને સાર્થક કર્યું વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલે.
562 નાનાં-મોટાં રજવાડાંઓને ભારતસંઘ સાથે જોડીને અખંડ ભારતના નિર્માણનું ભગીરથ કાર્ય કરનાર સરદાર પટેલના જીવનકાર્યનો પરિચય આપતા 101 અદભુત પ્રસંગો આ પુસ્તકમાં સમાવાયા છે.
પ્રસંગોની સાથે તેમાંથી મળતી શીખ, દરેક પ્રસંગની સાથે ‘સરદારવાણી’ સ્વરૂપે સરદારનું એક અવતરણ અને દરેક પ્રસંગની શરૂઆતમાં સરદારનો એક દુર્લભ ફોટોગ્રાફ આ પુસ્તકને સરદાર જેવું જ અનોખું બનાવે છે.