SARA SWASHTYA MATE VASHTUSHASTRA

81 90 (10% Off)
Name: સારા સ્વાસ્થ્ય માટે વાસ્તુશાસ્ત્ર
SKU Code: 5384
Author: ASHISH MEHTA
Weigth (gms): 130
Year: 2012
Pages: 136
ISBN: 9789381442623
Availability: Out Of Stock

સારા સ્વાસ્થ્ય માટે વાસ્તુશાસ્ત્ર

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આશિષ મહેતા એક વિખ્યાત વાસ્તુશાસ્ત્રી છે જેમણે બી.ઇ. સિવિલ તથા એમ.ટેક (CEPT)ની પદવીઓ પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત તેઓએ વાસ્તુશિરોમણિ,

વાસ્તુ વિશારદ, જ્યોતિષ દૈવજ્ઞ રત્ન, જ્યોતિષ વિશારદ, જ્યોતિષમહર્ષિ, જ્યોતિષ રત્નમ્ જેવી અનેક પદવીઓ પ્રાપ્ત કરેલ છે. તેઓ વેદાંત, યોગશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, ધ્વનિશાસ્ત્ર, ટેલિથેરપી, વૈકલ્પિક ચિકિત્સા, કલર થેરપી તથા વ્યક્તિત્વ વિકાસ જેવા વિષયોમાં ઊંડો રસ ધરાવે છે.

તેમણે આધુનિક આર્કિટેક્ચર તથા સિવિલ એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવેલું હોવાથી ‘વાસ્તુશાસ્ત્ર’ તેઓનો પ્રિય વિષય રહ્યો છે. પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્ર, ચીનનું ફેંગશૂઇ, ઇજિપ્તના પિરામિડ તથા અન્ય દેશોનો પ્રાચીન વાસ્તુશાસ્ત્રનો આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતોના પરિપ્રેક્ષ્યમાં તુલનાત્મક અભ્યાસ કર્યા બાદ આ વિષયમાં અનેક પ્રાયોગિક સંશોધનો કરી જ્ઞાનને સામાન્ય માનવી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેઓ અવિરતપણે કરી રહ્યાં છે.

પ્રસ્તુત ગ્રંથમાં શરીર, મન, તથા આત્માની સુખાકારી અને સ્વાસ્થ્યપ્રાપ્તિ થાય તે માટે વાસ્તુશાસ્ત્રનાં શાસ્ત્રીય ઉપાયો ઉપરાંત યંત્રો અને મંત્રો દ્વારા સ્વાસ્થ્યપ્રાપ્તિના વૈદિક પ્રયોગો કે જે બધા સંપ્રદાયના લોકોને ફળ આપવા સમક્ષ છે તે દર્શાવવામાં આવ્યાં છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત