SAMPATI JENE NAANA N KHARIDI SHAKE : THE WEALTH MONEY CAN’T BUY (Gujarati Edition)

359 399 (10% Off)
Name: સંપત્તિ જેને નાણાં ન ખરીદી શકે
SKU Code: 10073
Author: ROBIN SHARMA
Weigth (gms): 400
Year: 2024
Pages: 412
ISBN: 9789348098245
Availability: In Stock

સંપત્તિ જેને નાણાં ન ખરીદી શકે : THE WEALTH MONEY CAN’T BUY (Gujarati Edition)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“કેટલાક લોકો એટલા ગરીબ હોય છે કે તેમની પાસે માત્ર પૈસા જ હોય છે.”

- બૉબ માર્કે

સાચી સંપત્તિ તગડા બેંક-બેલેન્સ, આંગણામાં ઊભેલી ચમકદાર ગાડીઓ અને દૂર-દેશાવરના ટાપુઓ પર ઉજવાતા લક્ઝરી વેકેશનથી ઘણી ઘણી વધુ હોય છે. એવા કેટલાય નાણાકીય રીતે સમૃદ્ધ લોકો હોય છે જેઓ જીવનમાં અતિ-અગત્યના એવા ખુશી, તંદુરસ્તી, સંબંધો અને શાંતિની બાબતે ખૂબ ગરીબ હોય છે.

આપણા સમાજે આપણને પઢાવેલ સફળતાની ભ્રમજાળ પાછળ દોડયા કરવાનો કોઈ અર્થ નથી કેમ કે સત્ય તો એ છે કે તેનાથી માત્ર ખાલીપણું, હતાશા અને ક્યારેય ખતમ ન થનાર અફસોસ જ પ્રાપ્ત થતા હોય છે. જીવન જીવવા માટેના તેનાથી કંઈ કેટલાય વધુ સારા માર્ગો છે.

The Wealth Money Can't Buy (સંપત્તિ જેને નાણાં ન ખરીદી શકે) પુસ્તકમાં તમે જીવનને બદલી નાખનાર એ પ્રણાલીનો પરિચય કરી શકશો જે તમને આસાનીથી સમૃદ્ધ જીવન તરફ દોરી જશે, તમારો સૌથી શક્તિશાળી અને સહથી સમજદાર હિસ્સો જાણે છે કે જેના તમે હક્કદાર છો તે જીવન તરફ, મોડું થઈ જાય તે પહેલાં.

“રોબિન શર્માનું આ કાર્ય મને ઘણું મદદરૂપ થયું છે. The Wealth Money Can't Buy એક માસ્ટરપીસ છે.” - જે બાલવીન, એક વિશ્વ-વિખ્યાત સંગીત કલાકાર


“રોબિન શર્મા મારા અદભુત માર્ગદર્શક રહ્યા છે. તેઓ આપણા સમયના એક મહાન પ્રભાવક (ઈન્ફ્લુએન્સર) છે.” – દિપક ચોપરા, Abundance ના લેખક


“કોઈપણ મનુષ્યને માટે જબરદસ્ત ઉપયોગી એવું વિશિષ્ટ પુસ્તક.” - જહોન મૅક્સવેલ, How Successful People Think ના લેખક


“અદભુત શક્તિ ધરાવતું પુસ્તક. તેને અપનાવશો, તો તે મારી જીંદગીને સંપૂર્ણપણે બદલી નાખશે.” - જૅઝી, મનોરંજનની દુનિયાનો બાદશાહ


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત