SAMJANNO SADH

207 230 (10% Off)
Name: સમજણનો સઢ
SKU Code: 9976
Publisher: KBOOKS
Weigth (gms): 300
Year: 2024
Pages: 216
ISBN: 9789393545543
Availability: In Stock

આ પુસ્તકમાં જીવનના મહાસાગરને સમજણના સઢની મદદથી તરી જવા માટેની પ્રેરણા આપતી 101 પ્રેરકકથાઓનો અનોખો સંગ્રહ છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘આજની વાર્તા’ના પ્રણેતા શૈલેષ સગપરિયાના આ પુસ્તકમાં જીવનના મહાસાગરને સમજણના સઢની મદદથી તરી જવા માટેની પ્રેરણા આપતી 101 પ્રેરકકથાઓનો અનોખો સંગ્રહ છે.

આ પુસ્તકની મોટા ભાગની પ્રેરકકથાઓ એકદમ વિશિષ્ટ અને નાવીન્યસભર છે. પુસ્તકમાં માત્ર કાલ્પનિક પ્રસંગો જ નથી પણ ઘણી બધી વાસ્તવિક ઘટનાઓનો પણ સમાવેશ કરેલો છે.

આ પુસ્તકમાં સમાવાયેલી પ્રેરકકથાઓ આપને પ્રેરણા તો પૂરી પાડશે જ પરંતુ સાથે જીવનને નવા દૃષ્ટિકોણથી નિહાળવાની સમજ આપશે. એકદમ સરળ અને રસાળ આ પ્રેરકકથાઓનો સંગ્રહ દરેક વય અને વર્ગના વાચકને જીવનના નવા અર્થો શોધવામાં મદદરૂપ બનશે.