SAMANTAR

180 200 (10% Off)
Name: સમાંતર
SKU Code: 9107
Weigth (gms): 225
Year: 2020
Pages: 176
ISBN: 9789385128479
Availability: In Stock

સમાંતર

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

સ્વતંત્રતાની લડતની પશ્ચાદભૂમાં આકાર લેતી આ નવલકથા ત્રણ મિત્રોની ગાથા છે. રઘુનાથ બર્વે, અનહિતા રઘુવંશી અને ઈમાદ સૈયદ.

મૂળભૂત રીતે આ મિત્રતાની કથા હોવા છતાં એ ભારતના ઇતિહાસ વર્ષોને પણ આલેખે છે. સ્વાતંત્ર સંગ્રામ, વૈચારીક વિરોધ, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા ...આ તમામ સમાંતરના કથકથનનો ભાગ છે.

ગાંધીજી અને કેશવ બલિરામ હેડગેવરને અર્પણ કરાયેલી આ કૃતિ દેશનો અને વ્યક્તિઓનો ઈતિહાસ ચર્ચે છે.


‘સમાંતર’ મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે, પણ એનો સમયગાળો આઝાદી પહેલાંનો અને પછીનો છે. આથી જ અનાહિતા, રઘુનાથ બર્વે અને ઈમાદ સૈયદની આ કથા એનાં પાત્રોની સાથે-સાથે દેશની પણ છે. ભારતના ભવિષ્યના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ પણ અહીં પાત્રોને અસર કરે છે.

બૌદ્ધિક સંઘર્ષોંને અતિક્રમીને જિવાતી દોસ્તીઓ અને આદર એનું વિષયવસ્તુ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત