SAMAAJ (MORARIBAPU)

45 50 (10% Off)
Name: સમાજ
SKU Code: 7144
Author: MORARIBAPU
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343239
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પૂજ્ય મોરારિબાપુ કહે છે સમાજ પ્રભાવિત થાય તે જરૂરી નથી, સમાજ પ્રકાશિત થવો જોઈએ. સમાજને સુધારવાનો નથી, સ્વીકારવાનો છે. સેવા એ જ પૂજાનો પર્યાય છે. સેવાનો અર્થ શું ? સેવાધર્મ શું છે ? સેવાની પાત્રતા શું હોવી જોઈએ ? સેવાના પ્રકાર ક્યાં છે અને સેવામાં શું ધ્યાન રાખવું તે બધી બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત