SAFALTA (SHAILESH SAGPARIYA)

63 70 (10% Off)
Name: સફળતા
SKU Code: 7119
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9788193312278
Availability: In Stock

‘આજની વાર્તા’ના પ્રણેતા શૈલેષ સગપરીયાના આ પુસ્તકમાં સફળતા પર 30 વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘આજની વાર્તા’ના પ્રણેતા શૈલેષ સગપરીયાના આ પુસ્તકમાં સફળતા પર 30 વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તક જીવન, અભ્યાસ કારકીર્દિ કે અન્ય કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા ઇચ્છતા દરેક વ્યક્તિ માટે પ્રેરક અને પ્રોત્સાહક સાબિત થશે. દરેક વાર્તાના અંતે ટૂંકમાં સમગ્ર સમગ્ર વાર્તાનો બોધ તારવીને મૂકવામાં આવ્યો છે, જેથી વાર્તાના હાર્દ જીવનમાં કઈ રીતે અપનાવી અને અમલમાં મૂકી શકીએ તેની પણ જાણકારી મળી રહે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.