SAFALTA PRASANNATA TATHA SANTOSHNI SAT MANSIKTAO

293 325 (10% Off)
Name: સફળતા પ્રસન્નતા તથા સંતોષની સાત માનસિક્તાઓ
SKU Code: 10052
Weigth (gms): 250
Year: 2022
Pages: 224
ISBN: 9789355430502
Availability: In Stock

સફળતા પ્રસન્નતા તથા સંતોષની સાત માનસિક્તાઓ : Translation OF: 7 Mindsets for Success, Happiness and Fulfilment

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

લાંબા સમય સુધી ચાલતા વિચારો અને ભાવનાઓ પરિપક્વ થઈને એક વલણમાં પરિવર્તિત થઇ જાય છે. જો તમે લાંબા સમય સુધી અમુક ચોક્કસ વલણ પ્રમાણે જ જીવો તો એ તમારો બીજો સ્વભાવ અર્થાત્ એક માનસિકતા બની જાય છે. અનુચિત માનસિકતા તમને સંતોષ તથા આનંદના માર્ગથી દૂર લઈ જશે. યોગ્ય માનસિકતા તમને સફળતા, સંતોષ અને અસાધારણ જીવનના માર્ગ પર લઈ જશે. વિજ્ઞાન સાથે વૈદિક શાસ્ત્રોનો તથા તર્ક સાથે આધ્યાત્મિક આંતરદૃષ્ટિનો સમન્વય કરીને સ્વામી મુકુન્દાનંદ સાત માનસિકતાઓનું રહસ્ય પ્રગટ કરે છે. મન તથા બુદ્ધિને પ્રશિક્ષિત કરતી સાત તકનિકો ભીતર છુપાયેલી અનંત સંભાવનાઓને ઉજાગર કરે છે. આઈ.આઈ.ટી. અને આઈ.આઈ.એમ.ના વિદ્યાર્થી રહી ચૂકેલા સ્વામીજીએ મનના વ્યવસ્થાપન અને જીવનના રૂપાંતરણની વાત ખૂબ ગહન છતાં સરળ રીતે સમજાવી છે. તેમાં તેમનું દાયકાઓથી પ્રાપ્ત કરેલ વૈદિક શાસ્ત્રો પરનું પ્રભુત્વ પ્રગટ થાય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત