SADGUNO (MORARIBAPU)

45 50 (10% Off)
Name: સદગુણો
SKU Code: 7151
Author: MORARIBAPU
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343437
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે કે સદગુણો સફળતાની સીડી છે. સદગુણોથી શું મળે ? શા માટે નમ્રતા સદગુણોનો સેનાપતિ છે ? દુર્ગુણોનો બોજ લઈને શા માટે ન જીવવું જોઈએ ? સદગુણો કોની પાસેથી મેળવી શકાય ? દૈવી ગુણો ક્યાં ક્યાં છે ? શીલનો શું અર્થ થાય ? કોણ શીલવાન કહેવાય ? આવી બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.