SAATH SECOND NU AJWALU

68 75 (9% Off)
Name: સાઠ સેકન્ડનું અજવાળું
SKU Code: 996
Weigth (gms): 110
Year: 2013
Pages: 144
ISBN: 9789382503422
Availability: In Stock

સાઠ સેકન્ડનું અજવાળું

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એક મિનિટ માટે પણ આંખો બંધ કરીએ છીએ ત્યારે
સાઠ સેકન્ડનું અજવાળું ગુમાવીએ છીએ.

છેવટે વાત તો અભિગમ બદલવાની જ છે, આપણે
આંખો બંધ રાખીને અંધારામાં જીવવા માગીએ છીએ
કે ખુલ્લી આંખે અજવાળામાં જીવવા માગીએ છીએ.
‘સાઠ સેકન્ડનું અજવાળું’માં સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક
વીનેશ અંતાણી માનવજીવન અને માનવમનને
અજવાળવા માટે ઉપયોગી થાય તેવી નાની-નાની પણ
મહત્ત્વની વાતો એમની આગવી શૈલીમાં અભિવ્યક્ત
કરે છે. ‘ડૂબકી’ શ્રેણીના આ પાંચમા પુસ્તકમાં
સંગ્રહિત ગાગરમાં સાગર જેવા ચોંત્રીસ લઘુલેખો
વયના કોઈ પણ તબક્કે આપણી જિંદગીનો દોર
આપણા જ હાથમાં રાખવાની દિશા ચીંધી આપે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત