RASHTRA GAURAV DR. ABDUL KALAM (DPB)

135 150 (10% Off)
Name: રાષ્ટ્ર ગૌરવ ડો. અબ્દુલ કલામ
SKU Code: 8263
Publisher: DIAMOND BOOKS
Weigth (gms): 200
Year: 2021
Pages: 152
ISBN: 9789385975936
Availability: In Stock

રાષ્ટ્ર ગૌરવ ડો. અબ્દુલ કલામ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

રાષ્ટ્ર ગૌરવ

ડૉ. અબ્દુલ કલામ

‘સપના એ નથી, જે તમે ઊંઘમાં જુઓ છો, આ તો એક એવી વસ્તુ છે, જે તમને ઊંઘ જ નથી આવવા દેતી.’ - ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ એક મહાન વિચારક, પ્રબુદ્ધ વિદ્વાન, પ્રખ્યાત વૈજ્ઞાનિક, ભારત રત્ન, ઉચ્ચકોટિના માણસ, સંવેદનશીલ લેખક, કવિ, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, બાળકોના પ્રિય શિક્ષક, ન જાણે કેટલાં રંગ છે એમના વ્યક્તિત્વના, આ જ રંગોની બોછારથી તમને પરિચિત કરાવવા માટે આ પુસ્તકમાં કલામના જીવનથી સંબંધિત એ હકીકતોને સમેટવામાં આવી છે, જેમનાથી આપણને પ્રેરણા મળે છે. ભારતમાં ‘મિસાઇલ મેન’ના નામથી પ્રસિદ્ધ ડૉ. કલામ સાચા અર્થોમાં એક એવા યુગપુરુષ હતા, જે જાતિ, ધર્મ અને સંપ્રદાયથી ઉપર દેશના સાચા સપૂત અને માનવતાના પ્રતીક હતા. ભારતીયતા અને ભારતીય મૂલ્યોમાં રચેલા-વસેલા કલામ એક એવા વ્યક્તિત્વના ધની હતા, જેમણે દેશની રાજનીતિની દિશા બદલવા અને રાષ્ટ્રને મહાશક્તિના રૂપમાં સ્થાપિત કરવાનો મૂળમંત્ર પણ આપ્યો. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ એમના વિચાર, એમનું દર્શન અને એમની જીવનશૈલી હંમેશાં આપણાં જીવનને પ્રેરિત કરતી રહેશે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત