RANZANVU

104 115 (10% Off)
Name: રણઝણવું
SKU Code: 1142
Weigth (gms): 130
Year: 2008
Pages: 184
ISBN: 9788189919979
Availability: In Stock

રણઝણવું

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

વીનેશ અંતાણીનો દ્વિતીય વાર્તાસંગ્રહ ‘રણઝણવું' ૧૯૮૯માં પ્રગટ થયો ત્યારે એને એ વર્ષના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા રમણ પાઠક પારિતોષિક’ આપવામાં આવ્યું હતું. સંગ્રહની વાર્તા નિર્જનતા'ને ક્રિટિક્સ સન્માન ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બે સ્ત્રીઓ અને ફાનસ’ વાર્તાને ગુજરાતીની ઉત્તમ વાર્તાઓમાં ગણવામાં આવે છે. એ વાર્તા ઉપરાંત ‘ફૂંકણી’, ‘સ્ત્રી –નામે વિશાખા’, ‘કંસારી’ જેવી વાર્તાઓ ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓના વિવિધ સંપાદનોમાં સ્થાન પામતી રહી છે તથા અન્ય ભાષાઓમાં અનુવાદિત થઈ છે.
આગવા સંવેદનોનો સઁસ્પર્શ પામેલી આ સંગ્રહની વાર્તાઓ માનવમનની લાક્ષણિકતાઓ અને માનવસંબંધોની સંકુલતાઓને હૃદયસ્પર્શી શૈલીમાં ઊંડાણથી તાકે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત