RANMA KHILYU GULAB PART: 5

270 300 (10% Off)
Name: રણમાં ખીલ્યું ગુલાબ ભાગ: ૫
SKU Code: 5630
Weigth (gms): 450
Year: 2017
Pages: 292
ISBN: 9788184408683
Availability: In Stock

રણમાં ખીલ્યું ગુલાબ ભાગ: ૫

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

“રણમાં ખીલ્યું ગુલાબ – 5”


ગુજરાતી ભાષામાં ડૉ. શરદ ઠાકરની કલમનું મૂલ્ય શરદ ઋતુ જેવું છે. એ પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવે છે. સ્વભાવ અને કલમ બંને રીતે આ સર્જક પોતાના ગુલાબીપણાને સાર્થક કરે છે. વર્તમાનપત્રો દ્વારા તેઓ હજારો વાચકોના હૃદય સુધી પહોંચ્યા છે. તેમની કલમમાં સામાન્ય વાચકને પણ શબ્દ ભણી દોરવાની અનન્ય ઊર્જા છે. વાર્તાના શીર્ષક તરીકે કવિતાની પંક્તિ એ તેમની ખાસ વિશેષતા છે. રણમાં ખૂલ્યું ગુલાબ શ્રેણીની વાર્તાઓનો આ પાંચમો ભાગ છે અને આ વાર્તાશ્રેણી વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત