RAMAYAN NU ANAVRAN : RUSHI VALMIKINA MAHAKAVYANA ALPAGNAT AAYAMO

359 399 (10% Off)
Name: રામાયણનું અનાવરણ : ઋષિ વાલ્મિકીના મહાકાવ્યના અલ્પજ્ઞાત આયામો
SKU Code: 9937
Author: AMI GANATRA
Weigth (gms): 300
Year: 2025
Pages: 316
ISBN: 9789361319136
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

અન્ય કોઈ મહાકાવ્યે કરોડો લોકોની ચેતનાને એટલી પ્રભાવિત નથી કરી જેટલી
શ્રીમદ્‌ વાલ્મિકી રામાયણે કરી છે. શ્રીરામની આ કથાએ ભારતના દરેક ભાગમાંથી
અનેક કથાકારોને પ્રેરણા આપી છે. જૈન કવિઓથી લઈને ભવભૂતિ સુધી,
તમિલ કવિ કમ્બનથી લઈને ગોસ્વામી તુલસીદાસ સુધીના અનેક રચનાકારોએ
રામાયણની કથાને પોતાની ભાષામાં અનન્ય રસથી રજૂ કરી છે.

રામ કથા અત્યંત લોકપ્રિય હોવા છતાં, આજે પણ તેના સંબંધમાં પ્રશ્નો અને
દંતકથાઓ વ્યાપક છે, આ પુસ્તક 'રામાયણનું અનાવરણ'માં ઘણા પ્રશ્નોના ઉત્તર
મળે છે જેમ કે - શ્રીરામે તેમના બાળપણ અને યુવાવસ્થામાં શીખેલા મૂલ્યોએ.
તેમને આદર્શ રાજા બનવામાં કેવી રીતે મદદ કરી? રામે વનવાસ કેમ સ્વીકાર્યો.
માત્ર પિતાની આજ્ઞા માનવા માટે કે તેની પાછળ તેમનો કોઈ-ઊડો વિચાર હતો?
કેવો ડતો રામ અને સીતાનો સંબંધ? શું સીતા કોઈ 'અબળા નારી' કે 'બિચારી'
હતા કે સ્વતંત્ર વિચારો ધરાવતી બહાદુર સ્રી? રાવણના વિનાશનું કારણ શું હતું?
શું રામાયણ ત્તરીદરેષી પુસ્તક છે?

બેસ્ટસેલિંગ પુસ્તક 'મહાભારતનું અનાવરણ'ના લેખક અમી ગણાત્રા 'રામાયણનું
અનાવરણ' માં વાચકોને રામાયણના વાસ્તવિક 'ઘટનાકમનો પરિચય કરાવે છે,
ઘણી જટિલ ગાંઠો ઉઘાડી પાડે છે અને બતાવે છે કે વાલ્મીકિ રચિત રામાયણ,
આજે પણ શા માટે આટલું પ્રાસંગિક અને લોકપ્રિય છે.