RAHUL BAJAJ : EK ANOKHI JINDAGI

629 699 (10% Off)
Name: રાહુલ બજાજ : એક અનોખી જિંદગી
SKU Code: 10103
Author: GITA PIRAMAL
Weigth (gms): 400
Year: 2024
Pages: 384
ISBN: 9789355433916
Availability: In Stock

RAHUL BAJAJ : AN EXTRAORDINARY LIFE (GUJARATI EDISION)

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં ખ્યાતનામ લેખિકા ગીતા પિરામલ રાહુલ બજાજ અને તેમની મહત્ત્વની ઘટનાઓ ધરાવતી, અનેક ઉતાર-ચડાવવાળી જિંદગી વિશે ગહન માહિતી આપે છે. જીવનકથાની શરૂઆત રાહુલ બજાજનાં માતાજીની ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ધરપકડથી થાય છે અને દેશ સ્વતંત્ર થયા બાદના જીવનનું આલેખન કરે છે. અત્યારે ‘સ્ટાર્ટ અપ્સ’નો યુગ છે. ગીતા પિરામલ ‘હમારા બજાજ’ના પ્રણેતાનું પ્રેરણાદાયક ચિત્ર આપે છે. આ જીવનકથા, નિરીક્ષણ અને ઊંડા વિચારોથી સમૃદ્ધ છે અને સાથે જ પરિવાર, વ્યવસાય અને જાહેર જીવનના ઉત્કૃષ્ટ ઉદાહરણનો સમાવેશ કરે છે. જેના થકી સમાજ પર કાયમી અસર અંકિત થયેલ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત