PURUSARTH (SHAILESH SAGPARIYA)

63 70 (10% Off)
Name: પુરુષાર્થ
SKU Code: 7121
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9788193312292
Availability: In Stock

આ પુસ્તકની 30 વાર્તાઓ ગમે તેવા નિરાશ થઈ ગયેલા વ્યક્તિને પણ કર્મ અને પુરુષાર્થ કરવા માટે પ્રેરણા આપી શકે એવી પ્રબળ છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પુરુષાર્થ વગર કોઈપણ પ્રકારની સિદ્ધિ શક્ય નથી. આ પુસ્તકની 30 વાર્તાઓ ગમે તેવા નિરાશ થઈ ગયેલા વ્યક્તિને પણ કર્મ અને પુરુષાર્થ કરવા માટે પ્રેરણા આપી શકે એવી પ્રબળ છે. દરેક વાર્તાના અંતે એકદમ સરળ શબ્દોમાં વાર્તાનો સાર અથવા તો અમલમાં મૂકવા જેવી શીખ તારવીને અલગથી મૂકવામાં આવી છે જેથી શું કરવું તેનું માર્ગદર્શન મળી રહે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.