PRIYAJAN

144 160 (10% Off)
Name: પ્રિયજન
SKU Code: 711
Weigth (gms): 185
Year: 2020
Pages: 160
ISBN: 9789389858150
Availability: Out Of Stock

પ્રિયજન

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ચાર દાયકાથી પણ વધારે સમયથી
વાચકોએ ‘પ્રિયજન’ને
અંગત વ્યક્તિની જેમ ચાહી છે.

એ વાંચ્યા પછી દરેક પેઢીના કોઈ પણ
ઉંમરના વાચકોની આંખોમાં એકસરખી
ચમક દેખાઈ છે.

‘પ્રિયજન’ની પ્રથમ આવૃત્તિ ૧૯80માં
પ્રકાશિત થઈ ત્યારે જન્મ્યા નહોતા એ વાચકો
પણ આ નવલકથા વાંચીને એ જ
ભાવજગતમાં મુકાયા છે.

‘પ્રિયજન’ને મળેલા વાચકોના
અઢળક પ્રેમે ગુજરાતી સાહિત્યિક
નવલકથાની લોકપ્રિયતાના
માપદંડ બદલી નાખ્યા છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત