PRERNANA PARIJAT (SHAILESH SAGPARIYA)

180 200 (10% Off)
Name: પ્રેરણાનાં પારિજાત
SKU Code: 9978
Publisher: KBOOKS
Weigth (gms): 250
Year: 2022
Pages: 216
ISBN: 9788195366613
Availability: Out Of Stock

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં એવી સત્ય ઘટનાઓનું સંકલન કરેલું છે, જે આપણને પૂર્ણ સફળ જીવન જીવવા માટે દીવાદાંડીની જેમ માર્ગ બતાવે છે. મોટાભાગનાં પ્રસંગો તો આપણી જ આસપાસના છે. આ પ્રસંગો પૈકી કેટલાક પ્રસંગો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, કેન્દ્રીય મંત્રીશ્રી, રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવો સુધી પહોંચ્યાં. અમુક પ્રસંગો હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ થઈ રાષ્ટ્રીય સ્તરે પણ પહોંચ્યાં, તો કેટલાક લોકોને પ.પૂ. મહંતસ્વામી મહારાજ અને પ.પૂ. ડોક્ટરસ્વામી જેવા સંતોએ ફોન કરીને એમની નિ:સ્વાર્થ સેવા બદલ અભિનંદન અને આશીર્વાદ આપ્યા છે.