PREM TARO,MARO ANE AAPANO

293 325 (10% Off)
Name: પ્રેમ તારો,મારો અને આપણો
SKU Code: 5659
Weigth (gms): 320
Year: 2018
Pages: 148
ISBN: 9788184407327
Availability: In Stock

પ્રેમ તારો,મારો અને આપણો

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

‘ચાહવું’ કે ‘પ્રેમ કરવો’ એ એક ઘટના છે. ‘પ્રેમ’ માત્ર લાગણી નથી પણ લાગણીઓથી લથબથ અસ્તિત્વને તરબતર કરતી ઘટના છે. આ ઘટના સાથે ઘણી કડવી વાસ્તવિક્તાઓ, ગમે કે ના ગમે, સ્વીકારો કે ના સ્વીકારો, પણ સંકળાયેલી રહે છે. બે વ્યક્તિઓ વચ્ચેના પ્રેમનાં ત્રણ પાસાં છે, મારો, તારો અને આપણો. આ ત્રણેય પાસાં સાવ અલગ હોઈ શકે છે અને વ્યવહારમાં જોવા મળતો પ્રેમ આ ત્રણેય પાસાઓ વચ્ચે થતી આંતરક્રિયાની ઊપજ છે. મારો પ્રેમ તારા પ્રેમથી તદ્દન અલગ હોઈ શકે અને એ જ્યારે આપણો પ્રેમ બની જાય ત્યારે એ મારા અને તારા પ્રેમથી પણ અલગ હોઈ શકે ! ! છે. ને ગૂંચવી નાખે તેવું ? ! ‘પ્રેમનું તો એવું જ છે, ગમે ત્યારે ગૂંચવી નાખે અને ગમે ત્યારે સરળ બનાવીને ઉકેલી નાખે....

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત