PREM NO PAGRAV : MOTICHARO PART: 5

135 150 (10% Off)
Name: પ્રેમનો પગરવ
SKU Code: 9047
Weigth (gms): 110
Year: 2023
Pages: 88
Availability: In Stock

પ્રેમનો પગરવ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ઈશ્વર એ પ્રેમનું સ્વરૂપ છે. સારા વિચારો, ઘટનાઓ તેમજ પ્રસંગો એ આવા પ્રેમના અવતરણના પ્રતીકરૂપ હોય છે. એ અદ્ભુત પ્રેમના પગલાં આપણા દિલમાં થાય એ તો આપણા જીવનની ધન્ય ક્ષણો કહેવાય. પ્રેમના આગમન પૂર્વે સંભળાતો એના આવવાનો અવાજ – પગરવ આપણને ઈશ્વરના આગમનનો સંકેત આપે છે. પ્રેમનો પગરવ’ ઈશ્વર પ્રત્યે તેમજ એક માનવીની માનવી પરત્વેની ફરજ, પ્રેમ, સંવેદનાનું સાદું નિરૂપણમાત્ર છે. એનો ઉદ્દેશ દરેક હૃદયમાં પ્રેમનો આવો જ પગરવ સંભળાય એટલો જ છે.
અહીં આલેખાયેલા આ બધા પ્રસંગો ઇન્ટરનેટ તેમજ ઇમેલ પરથી લીધેલા છે. હું આશા રાખું છું કે આ પ્રસંગો દરેક માનવીના મનમાં એવી જ સંવેદના જન્માવે જેવી વાતોના પાત્રોનાં હૃદયમાં ઉદ્દભવી છે અને એવી જ કોઈ સંવેદનાની સીડી પરથી ઊતરીને ઈશ્વર આપણા દરેકના હૃદયમાં આગમન કરે !

ડૉ. આઈ. કે. વીજળીવાળા

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત