PREM (MORARIBAPU)

45 50 (10% Off)
Name: પ્રેમ
SKU Code: 7146
Author: MORARIBAPU
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343277
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં પૂજ્ય બાપુ કહે છે કે પ્રેમ જ સ્વધર્મ છે, એને સાધો. આ પુસ્તક પ્રેમનો અર્થ સમજાવે છે. પ્રેમના પ્રકારો કયા છે, પ્રેમના લક્ષણો કયા છે, પ્રેમ કેવો હોવો જોઈએ, પ્રેમની પ્રકૃતિ શું છે, પ્રેમની આવશ્યકતા શા માટે છે, તે તમામ બાબતો આ પુસ્તકમાં સમાવાઈ છે. પ્રભુને પામતા પહેલા પ્રેમ શા માટે જરૂરી છે ? પ્રેમની અવસ્થાઓ કઈ ? પ્રેમમાં અવરોધો કયા ? – આ બધી બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.