PRAJVALIT MANAS

179 199 (10% Off)
Name: પ્રજ્વલિત માનસ
SKU Code: 7266
Weigth (gms): 150
Year: 2023
Pages: 110
ISBN: 9789393226181
Availability: In Stock

પ્રજ્વલિત માનસ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

એક રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં પાછા પડી રહ્યા છીએ?

આટઆટલાં કૌશલ્યો, સંસાધનો અને પ્રતિભાશાળી લોકો હોવા છતાં શા માટે આપણે અવારનવાર શ્રેષ્ઠના બદલે સામાન્યથી જ સંતોષ માની લઈએ છીએ?

'પ્રજ્વલિત માનસ'ના હૃદયસ્થાને એક આકર્ષક તર્ક છે :

લોકો પાસે, પોતાની મહેનત થકી પોતાના ઉન્નત જીવનનું સ્વપ્ર સિદ્ધ કરવાની શક્તિ હોય જ છે. કલામ સાહેબનું આશાઓ અને આકાંક્ષાઓથી સભર આ પુસ્તક આપણને ભારતની સુષુપ્ત ઊર્જા જાગૃત કરીને દેશને મહાન બનાવવા પ્રેરિત કરે છે.

"કલામ સાહેબનો 'થઈ શકે' વાળો અભિગમ... નજીકના ભવિષ્યમાં જ ભારત મહાનતાને વરશે એ વાતે પોતાના હોઠ વંકાવનારાઓ માટે એક બોધપાઠ છે." - ઈન્ડિયા ટૂડે

"ઉન્નત રાષ્ટ્ર માટે એક સાચા દેશભક્તની માર્ગદર્શિકા." - પાયોનીયર


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત