PRAGATI (MORARIBAPU)

45 50 (10% Off)
Name: પ્રગતિ
SKU Code: 7142
Author: MORARIBAPU
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343284
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પ્રગતિ તો દરેક વ્યક્તિએ કરવી છે પરંતુ સાચી પ્રગતિ એટલે શું ? કઈ રીતે પ્રગતિ અને સંતોષ વચ્ચે સમન્વય કરવો જોઈએ ? શા માટે સફળતા કરતાં સુફળતા મહત્ત્વ છે ? પ્રગતિ માટે શું જોઈએ ? પ્રગતિના અવરોધો કયા છે ? પ્રગતિ માટે શું છોડવું ? વિકાસ કોણ કરી શકે ? પ્રગતિની ચાવી શું છે ? પ્રેરણા ક્યાંથી મેળવવી ? પ્રગતિ માટે કોઈ મંત્ર ખરો ? -આ બધી બાબતોની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે.