PRABHU NE PATRO

203 225 (10% Off)
Name: પ્રભુને પત્રો
SKU Code: 10261
Publisher: ZEN OPUS
Weigth (gms): 200
Year: 2024
Pages: 112
ISBN: 9789390521395
Availability: In Stock

પ્રભુને પત્રો

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ન્ટરનેટ અને ઈ-મેઇલના યુગમાં જ્યાં પત્ર લખવાનો રિવાજ નામશેષ થઈ ગયો છે એવા સમયમાં કવિ અંકિત ત્રિવેદી પોતાની શ્રદ્ધાળુ અને સંવેદનશીલ કલમે લખે છે પ્રભુને પત્રો. ક્યાંક પ્રાર્થના, ક્યાંક વિનંતી, ક્યાંક ફરિયાદ અને ક્યાંક આભારની લાગણી... શ્રદ્ધાના પથ પર સાથે ચાલવાના મૈત્રીકરાર સાથે કવિ અંકિત ત્રિવેદી દ્વારા લખાયેલા “પ્રભુને પત્રો”. દરેક પત્રની બાજુમાં તેના અંગ્રેજી અનુવાદ સાથેના દ્વિભાષી પુસ્તક સ્વરૂપે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત