PHOENIX TRANSFORMATION

269 299 (10% Off)
Name: ફિનિક્સ ટ્રાન્સફોર્મશન
SKU Code: 10110
Author: BRIAN TRACY
Weigth (gms): 200
Year: 2025
Pages: 198
ISBN: 9789355435682
Availability: In Stock

THE PHOENIX TRANSFORMATION GUJARATI EDISION

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ નવી અને વિકાસશીલ દુનિયામાં સફળતા મેળવવા અને જીતવા માટે શક્તિશાળી વિચાર વિકસિત કરો અને વર્તમાન અને ભવિષ્યમાં પોતાના સપના કરતાં પણ વધુ મેળવો.

 

આ પુસ્તકનું શીર્ષક ફિનિક્સની કથા ઉ૫૨થી લેવામાં આવ્યું છે આ એક ગ્રીક પક્ષી માટેની માન્યતા છે, જે પોતાના પૂર્વજોની રાખમાંથી જીવિત થાય છે અને ફરી જન્મ લે છે. આ એ જ સ્થિતિ દર્શાવે છે જેમાં આજે મોટાભાગના લોકો જીવી રહ્યા છે – ઓછી ઉપલબ્ધતાઓ, સફળતાનો અભાવ અથવા તો એક એવરેજ જિંદગી.

જ્યારે હાલમાં આપણે મહામારીમાંથી બચીને બહાર આવી રહ્યા છીએ, ત્યારે લોકો અને તમામ કંપનીઓ મહામારીની રાખમાંથી ફરીથી ઉપર આવવા માટે અને વધુ શક્તિશાળી બનવા માટેની પદ્ધતિઓ શોધી રહ્યા છે. આ પુસ્તકમાં તમે શીખી શકશો :

 

·       મજબૂત આત્મ-માન્યતા કઈ રીતે કેળવી શકાય.

·       વધુ ઝડપથી તમારું લક્ષ્ય હાંસલ કરવા માટે ઝડપી રસ્તાઓ કઈ રીતે અપનાવી શકાય.

·       લચીલા અથવા તો પરિવર્તનક્ષમ લક્ષ્યો નક્કી કરવા માટેની પદ્ધતિઓ જે આ ઝડપથી બદલાતી જતી અર્થવ્યવસ્થાને અનુરૂપ હોય.

·       તમારી માનસિક શક્તિ અને વિવેકબુદ્ધિને વિકસિત કરવા માટેની પદ્ધતિઓ. નકારાત્મક ભાવનાઓ દૂ૨ ક૨વા માટેની રીતો.

·       સમય અને ઉત્પાદકતા બરબાદ ક૨નારી બાબતોને દૂ૨ ક૨વી - જે ઇ-મેઈલ, મેસેજિંગ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા સંભવ બને છે.

·       12 બિંદુઓ ધરાવતી અકસી૨ ફૉર્મ્યુલામાં મહારત મેળવવી, જે તમારી કાર્યક્ષમતા અને ઉત્પાદકતાને ચારગણી વધારી દે છે.

·       તમારા સૌથી મહત્ત્વપૂર્ણ સંબંધોને જાળવવા અને એક પરંપરા ઊભી કરવી.

·       અન્ય ઘણું બધું.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત