PARIVARTANNU GHOSHANAPATRA

293 325 (10% Off)
Name: પરિવર્તનનું ઘોષણાપત્ર
SKU Code: 7267
Weigth (gms): 350
Year: 2016
Pages: 280
ISBN: 9789351981060
Availability: In Stock

પરિવર્તનનું ઘોષણાપત્ર

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ટાઈમલી, ટોપિક્લ ઍન્ડ ટાર્ગેટેડ

૧૯૯૮માં એક પુસ્તક પ્રસિદ્ધ થયું હતું જે તેના સમય કરતાં ઘણું આગળ હતું. તે હતું ઇન્ડિયા ૨૦૨૦અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત ટૂંક સમયમાં વિશ્વના ટોચના પાંચ અર્થતંત્રમાં સ્થાન પામરો. ભારત દ્વારા અનેક પરમાણુ અખતરા કરવામાં આવ્યા અને વિશ્વ દ્વારા તેને આવકાર અને માન્યતા પણ અપાઈ. તે સમયે એમ માનવું ઘોડું મુશ્કેલ હતું કે ભારત ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી શકશે. પુસ્તકમાં જે વિઝન આપવામાં આવ્યું છે તે અચતંત્ર સાથે સંકળાયેલા વિવિધ ક્ષેત્રોને ઊંચા લક્ષ્ય હાંસલ કરવા માટે સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહિત કરે છે. આ પુસ્તકની અન્યાર સુધીમાં હજારો નકલો વેચાઇ ચુકી છે.

આ મેનિફેસ્ટો ફોર રેન્જમાં, લેખક એ.પી.જે. અબ્દુલ કલામ અને તેમના સહલેખક થી. પોર્નરાજે પહેલા પુસ્તકની સિક્વલ આપવાનો પ્રયાસ કર્યો છે. ઇન્ડિયા ૨૦૨૦ને ધ્યાનમાં રાખીને ભારતના વિકાસનું સ્વપ્ન જોતા ભારતના ૧૧મા રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે આપણે તેના માટે શું કરવું જોઇએ ઃ વિકાસ સાધવા માટે પહેલાં તો દેશની સૌથી મોટી ક્ષમતા ગણાતા યુવાનોને પ્રક્રિયામાં જોડવા, સર્જનાત્મક સંસદનું સર્જન જ્યાં રાજકીધ પક્ષોની ગંદી રાજરમતના બદલે સશક્ત અને વિકાસલક્ષી ચાં અને મુદ્દાઓનું સર્જન યાય તથા લક્ષ્ય તરફ આગળ વપી શકાય, ચોક્કસ આયોજન જેના દ્વારા પાયાથી માંડીને તંત્રની ટોચ સુધી મજબૂત ઇન્ફાસ્ટ્રક્ચર વિકસાવી શકાય જેવી ગ્રામ્ય અને શહેરી જીવન વચ્ચેનો તફાવત દૂર થાય, તેઓ માને છે કે, હવે સમય પાકી ગયો છે કે દોષારોપણની અને ટીકાની રાજનીતિને પડતી મૂકવામાં આવે, તેના બદલામાં આ સુંદર ધરતી વિકસિત ભારત તરીકે ઊભરી આવશે,


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત