PARIVAR (MORARIBAPU)

45 50 (10% Off)
Name: પરિવાર
SKU Code: 7138
Author: MORARIBAPU
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343208
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પરિવારમાં પરસ્પર પ્રેમથી કઈ રીતે રહેવું તેની શીખ આ પુસ્તક આપે છે. પૂજ્ય બાપુ કહે છે સંસાર પ્યારો છે સાધનામાં પરિવાર બાધક નથી. શાંતિને ઘરમાં જ શોધવી જોઈએ. પરિવારમાં પણ રામરાજ્ય શક્ય છે. સુખી કુટુંબના લક્ષણો ક્યાં છે એની ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે. આ સાથે બાળઉછેર કન્યા, પુત્રી અને મહિલાનો મહિમા આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.