PARIKATHAO NI ADBHUT DUNIYA

194 215 (10% Off)
Name: પરીકથાઓ ની અદ્દભૂત દુનિયા
SKU Code: 10324
Weigth (gms): 200
Year: 2026
Pages: 128
ISBN: 9788168825277
Availability: In Stock

પરીકથાઓ ની અદ્દભૂત દુનિયા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“બાળક માત્ર પોષણ જ ઇચ્છે છે તેમ નથી... તે ચકિત નેત્રે, ધબકતુ હૈયે અને કંઈક કુતૂહલથી પ્રેરાઈ રોજ જગતના નવા અનુભવોને પોતાના મનમાં ગોઠવવા મથે છે... બાળકને વાર્તા ગમે છે તેનું મૂળ બાળકની જે અદ્ભુત ચિત્તસૃષ્ટિમાં રહેલું છે તે - પાંખાળા ઘોડા, બોલતું પક્ષી, ગાતાં ઝરણાં, એક આંખવાળો રાક્ષસ આ બધું તેના ચિત્તમાં પડતું વાસ્તવિક જગતનું પ્રતિબિંબ છે. કેટલાંક વિચારકો એમ કહે છે કે બાળકને આવી અવારતવિક દુનિયાની વાર્તાઓની સ્વીકૃતિ આપીને આપણે બાળકને ખોટે રસ્તે ચઢવવામાં મદદ કરીએ છીએ... હું તો એટલું જ કહું છું કે બાળકનો દુનિયામાં પ્રવેશ ક૨વાનો માર્ગ આ તરંગની દુનિયામાં થઈને જ પસાર થાય છે એ જ અનુભવની વાત છે.” 

મૂળશંક૨ મો. ભટ્ટ


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત