PARENTING (SHAILESH SAGPARIYA)

63 70 (10% Off)
Name: પેરેન્ટિંગ
SKU Code: 7133
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343116
Availability: In Stock

પેરેન્ટિંગ એટલે કે બાળ ઉછેરની 30 નાની નાની ચાવીઓ વાર્તાઓના માધ્યમથી આ પુસ્તકમાં આપવામાં આવી છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

પરિવાર બાળકની પ્રથમ પાઠશાળા છે. બાળકના મનમાં કેવા સંસ્કારો રોપવા જોઇએ, કઈ રીતે બાળકના મનમાં આત્મવિશ્વાસનું બીજ રોપવું જોઇએ -તે બાબત પેરેન્ટિંગ એટલે કે બાળ ઉછેરની 30 નાની નાની ચાવીઓ વાર્તાઓના માધ્યમથી આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.