PARAM SAMIPE

171 190 (10% Off)
Name: પરમ સમીપે
SKU Code: 5689
Weigth (gms): 200
Year: 2024
Pages: 168
ISBN: 9788184401349
Availability: In Stock

પરમ સમીપે

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

જીવનની જુદી જુદી પરિસ્થિતિમાં, વિવિધ મનોભાવોમાં, શ્રદ્ધા અને સમર્પણની પળોમાં કે નિરાશા અને શોકની સ્થિતિમાં સાથ અને સામર્થ્ય આપે, દ્રષ્ટિને અજવાળે અને હૃદયને આસપાસના વાતાવરણથી ઉપર ઊંચકી લે એવી પ્રાર્થનાઓનો વિશિષ્ટ સંગ્રહ

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત