PAN, HUN TO TANE PREM KARU CHHU ! PART: 1

315 350 (10% Off)
Name: પણ, હું તો તને પ્રેમ કરું છુ ભાગ: ૧
SKU Code: 5660
Weigth (gms): 400
Year: 2017
Pages: 368
ISBN: 9788184405149
Availability: In Stock

પણ, હું તો તને પ્રેમ કરું છુ ભાગ: ૧

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

સ્ત્રી-પુરુષના સંબંધોને ઝીણવટથી તપાસી, તેની સાથે સંકળાયેલાં વિવિધ પાસાંઓને આવરી લેતી વ્યવહારુ અને સાવ સરળ વાતનો સંગ્રહ આ પુસ્તકમાં છે. અનુભવોનો નિચોડ અને સંબંધોની બારીકાઈને વણી લઈને લખાયેલી વાતોમાં ઘણાં યુગલોના સંબંધને એક નવી દિશા અને મજબૂતાઈ આપવાની ક્ષમતા છલકે છે. ર્ડા. હંસલ ભચેચ પોતાની વ્યવસ્તામાંથી સમય કાઢીને આ પુસ્તક હળવા મિજાજમાં અને મોજથી લખ્યું છે. એમની પાસે આગવી કથનશૈલી છે. યુવાનીમાં ડગ માંડતા દીકરા-દીકરીને ભેટમાં આપવું ગમે તેવું આ પુસ્તક છે. સ્ત્રી અને પુરુષના માનસની સ્વભાવગત લાક્ષણિકતાઓ આ પુસ્તકના પાને પાને છલકે છે. સંબંધોની સાવ સહેજ અને વ્યવહારુ જણાતી આ બાબતો સ્ત્રી-પુરુષના સંબંધને મજબૂતાઈ અને નવી દિશા આપી જાય છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત