PADGHA PADCHHAYANA

113 125 (10% Off)
Name: પડઘા પડછાયાના
SKU Code: 5812
Weigth (gms): 200
Year: 2018
Pages: 116
ISBN: 9788184403275
Availability: In Stock

પડઘા પડછાયાના

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

માણસના મનમાં ડોકીયું કરીએ તો સમગ્ર બ્રહ્માંડ તેમાં સમાયેલું મળી આવે, ચાંદાની જેમ ક્યારેક પુરું તો ક્યારેક અધુરું થતું મન અંશુમનને પોતાના વશમાં કરી રહ્યું છે, એવી જ કોઈ મનની ગુંચ ઉકેલવા ડો.આકાશ અરોરા મથી રહ્યા છે, જ્યારે આ ગુંચની મહત્વની કડી અનુષ્કા તો મુસ્તાક પોતાની દુનિયામાં મસ્ત છે. ‘પડઘા પડછાયાના...'માં વાંચો તમારા મનનો એક ટુકડો, ક્યાંક પુરો તો ક્યાંક અધુરો....

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત