OPERATION TABAAHI

449 499 (10% Off)
Name: ઑપરેશન તબાહી
SKU Code: 10348
Author: ANIL RAWAL
Weigth (gms): 350
Year: 2026
Pages: 296
ISBN: 9789393237842
Availability: In Stock

ઑપરેશન તબાહી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘ઑપરેશન તબાહી'.

નામ સૂચક છે, પણ શેનું ઑપરેશન, કોની તબાહી. સવાલ ચોક્કસ સળવળશે. વાત મૂળ એમ છે કે ભારતની ખુફિયા એજન્સી એક યુવતી સહિતના ચાર જાંબાઝ એજન્ટ્સને એક ખાસ મિશન સાથે પડોશી દેશમાં સકાવે છે. લો, ક૨ લો બાત. આમાં તે વળી નવું શું છે. નવું છે ઑપરેશન તબાહી'માં... આખેઆખું મિશન નવુંનક્કોર છે. પળેપળે આવતા પડકારો. વાતેવાતે આવતા રોમાંચક વળાંકો. અનોખી ઢબે થતાં મર્ડર. બેરહેમીની હદ પાર કરી જતાં દૃશ્યો. માનવીય સંબંધોની ગરિમા. લાક્ષણિક પાત્રો, એના નોખા મિજાજ અને એની સાવ જુદી મેનરીઝમ. પાકિસ્તાની ઇન્ટેલિજન્સની અંદરની બાતેં. નવો માહોલ. નવાં લોકેશનો. રાજકીય રમતો. વિદેશી ઇન્ટેલિજન્સ એજન્સીઓની ચાલ.

એક અનોખી કથનશૈલી સાથે વહેતી · ઑપરેશન તબાહી' નવલકથામાં આપણી ઇન્ટેલિજન્સ એજન્સીનું મિશન ‘ઑપરેશન તબાહી’ ક૨તાં સુધીમાં કેટકેટલી તબાહી જુએ છે... વાંચો તો જાણો, ને જાણો તો માણો.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત