NIRMALA (AR)

261 290 (10% Off)
Name: નિર્મલા
SKU Code: 10325
Author: PREMCHAND
Weigth (gms): 350
Year: 2026
Pages: 192
ISBN: 9788117022016
Availability: In Stock

નિર્મલા

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

‘નિર્મલા’ હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ લેખક — પ્રેમચંદજીની એક અતિપ્રસિદ્ધ નવલકથા છે. સુખી પરિવારમાં ઉછરેલી એક કન્યાને સંજોગોની વિષમતા વયથી બમણી ઉંમરના આધેડ સાથે પરણવા માટે વિવશ કરી દે છે. આ કજોડાના લગ્નજીવનમાં શંકા અને વહેમની આગ એવો દાવાનળ ફેલાવે છે કે જેનાં ખપ્પરમાં મા વિહોણા ત્રણ બાળકો અને સ્વયં નિર્મલા સ્વાહા થઈ જાય છે. ભારતીય સમાજજીવનમાં ‘દહેજ’ એક દૂષણ તરીકે કઈ રીતે યુવતીઓનું જીવન તે સમયે પણ નરક સમાન બનાવી દેતું હતું તેનું સચોટ નિરૂપણ પ્રેમચંદજીએ આ નવલકથામાં કર્યું છે. સંજોગોની કરુણતા એક હસમુખી, બુદ્ધિમાન, ચંચળ યુવતીને વહેમ, શંકા અને ગરીબી તરફ ધકેલતાં-ધકેલતાં અંતે કાળદેવતાનાં ચરણે કઈ રીતે મૂકી દે છે, એ કરુણકથનીને અનુભવવા માટે વાચકોએ વાંચવી જ પડે એવી કથા છે નિર્મલા’.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત