NETWORK MARKETING PARNA VISHV NA SHRESTH PUSTAKOMATHI SHU SHIKHVA MALE CHHE ?

89 99 (10% Off)
Name: નેટવર્ક માર્કેટિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?
SKU Code: 9121
Publisher: KBOOKS
Weigth (gms): 120
Year: 2020
Pages: 92
ISBN: 9788194272717
Availability: In Stock

વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના નેટવર્ક માર્કેટિંગ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ઈ.સ. ૧૯૨૦માં નેટવર્ક માર્કેટિંગની શરૂઆત થઇ આને આજે વિશ્વની ટોચની નેટવર્ક માર્કેટિંગ કંપનીઓનો વાર્ષિક કારોબાર ૧૬૭ બિલિયન ડોલરનો છે. ૨૦૨૫ સુધીમાં આ આંકડો ૬૪૫ બિલિયન ડોલર સુધી પહોંચી જવાની ધારણા છે. ભારતમાં પણ લાખો લોકો નેટવર્ક માર્કેટિંગ સાથે જોડાયેલા છે. આ પુસ્તકમાં અંગ્રેજીમાં નેટવર્ક માર્કેટિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. આ પુસ્તકમાં જે પુસ્તકોનો સાર આપવામાં આવ્યો છે તે તમામ પુસ્તકો નેટવર્ક માર્કેટિંગ ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે ધર્મગ્રંથ સમાન છે. આ પુસ્તકમાં તો એ તમામનો સાર સમાવાયો હોવાથી મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) ક્ષેત્રના લોકો માટે આ પુસ્તક અમૂલ્ય બની રહેશે.