MRS. FUNNYBONES

189 210 (10% Off)
Name: મિસિસ ફનીબોન્સ
SKU Code: 5799
Weigth (gms): 250
Year: 2017
Pages: 184
ISBN: 9788184408898
Availability: In Stock

મિસિસ ફનીબોન્સ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ટિંવક્લ  ખન્નાની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ ને પોતાની જાત પર હસવાની વૃત્તિ મને બહુ ગમે છે. એ આ દસકાની સૌથી શ્રેષ્ઠ શોધ છે. કરન જોહર (Karan Johar)


રમૂજથી ભરપૂર ને મજા પડે તેવું નિરીક્ષણ Mrs. Funnybones ભારતની આધુનિક સ્ત્રીના જીવનને રજૂ કરે છે, એવી સ્ત્રી જે આખો દિવસ કામ કર્યા પછી રોજ સાંજે ડિનરની તૈયારીમાં લાગી જાય છે. જે પોતાનું કામ તો કરે છે પણ સાસુમાને સાંભળે છે, જે પોતાના વજનની સતત ચિંતા કરે છે ને સાથે સાથે દેશની પરિસ્થિતિની પણ. વિકલ ખન્નાની બહુ જ જાણીતી કૉલમ 'Mrs. Funnybones' મૌલિક ને રમૂજી પ્રતિભા દર્શાવે છે.

પોતાની રમૂજથી ચકિત કરી નાખનારી સ્ત્રી ઓપન (Open)

એ મહત્ત્વની વાતને મુદ્દો બનાવે છે, પછી ઉપદેશાત્મક બન્યા વગર હળવાશથી ને પ્રસન્નતાથી એની વાત માંડે છે.
હફિંગ્ટન પોસ્ટ (Huffington Post)

આપણે ત્યાંની શ્રેષ્ઠ કટાર લેખક
મિસમાલિની.કોમ

બુદ્ધિશાળી વિવેચક - લખવું એ કળા છે ને વિંકલ ખશાએ દર્શાવ્યું છે કે એની પાસે ધારદાર કલમ છે. ડેઈલીઓ (Dailvo)

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત