MOHANTHI MADHAV

270 300 (10% Off)
Name: મોહનથી માધવ
SKU Code: 10025
Publisher: KBOOKS
Weigth (gms): 400
Year: 2023
Pages: 320
ISBN: 9789393542496
Availability: In Stock

SGVPના પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજીની જીવનગાથા.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ સાધુ અનોખા છે !
છ-એક મહિનાના બાળકની ચપટી’ક નિર્દોષતા લો,
નરસિંહ મહેતાના થોડા શબ્દો લો,
ગાંધીજીની મુઠ્ઠી ભરી સાદગી લો,
રામકૃષ્ણદેવની ખોબો ભરી ભક્તિ લો,
કબીરની ટોપલી ભરી મસ્તી લો,
શંકરાચાર્યની ઢગલો-એક વિદ્વતા લો;
અને જે ઘાટ ઘડાય એને
શાસ્ત્રી માધવપ્રિયદાસ નામ આપી શકાય…

આ પુસ્તકમાં એક સંતની સફરના કેટલાંક પ્રતિબિંબો ઝીલવામાં આવ્યા છે.