MARO GAMTO SARJAK : ANTOM CHEKHOV

149 165 (10% Off)
Name: મારો ગમતો સર્જક: એન્તોન ચેખોવ
SKU Code: 5488
Author: BHARAT DAVE
Weigth (gms): 150
Year: 2019
Pages: 152
ISBN: 9789384780531
Availability: In Stock

મારો મનગમતો સર્જક : એન્તોન ચેખોવ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

“આપણે સૌ ભાત ભાતની આશા અને અરમાનો સાથેનું જીવન જીવવા ટેવાઈ ગયા છીએ. ઉમદા હવામાનની આશા, વર્ષે પુષ્કળ પાક ઊતરવાની આશા, મોજીલા સંબંધો માણવાની, સુધી અને ધનિક બનવાની કે પછી નોકરીમાં બઢતી મેળવવાની આશા. દરેક માણસ પોતપોતાની રીતે નવી નવી આશાઓ સેવતો રહે છે. પણ મેં ક્યારેય જોયું નથી કે કોઈ વધુ શાણા, વધુ પ્રેમાળ કે વધુ પ્રામાણિક બનવાની આશા સેવતું હોય. આપણે માનીએ છીએ કે આવતાં દોઢસો-બસો વર્ષમાં માનવજીવન આજથી વધારે સુખદાયી બનશે. પરંતુ કોઈ એ નથી વિચારતું કે એ માટેના પ્રયત્નો આજથી જ આરંભી દેવા પડે. બધા લોકો ઉમદા જીવનની ઝંખના સેવે છે પણ એવું જીવન રચવાના સામૂહિક પ્રયત્નોમાં ક્યાંય એ લોકોની ભાગીદારી જોવા મળતી નથી. ”.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત