MARK ZUKERBERG : FACEBOOK NA SARJAK

135 150 (10% Off)
Name: માર્ક ઝકરબર્ગ: ફેસબુકના સર્જક
SKU Code: 5495
Author: POOJAN JANI
Weigth (gms): 200
Year: 2019
Pages: 144
ISBN: 9789384780593
Availability: In Stock

માર્ક ઝકરબર્ગ: ફેસબુકના સર્જક

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

માર્ક ઝકરબર્ગ

ધ હેકર્સ વે

‘‘દુર્ભાગ્યવશ ‘હેકર’ શબ્દ નૅગેટિવ બની ગયો છે. ખરેખર ‘હેકર’ એટલે કશુંક નવું અને ઝડપી બનાવવું અથવા તો આપણી સીમા નક્કી કરવી.”
એક એવો ‘હેકર’ કે જેની ‘હેકિંગ’થી દુનિયા ખરેખર અદ્યતન ૨૧મી સદીમાં પ્રવેશી.

“કોઈ વસ્તુને ‘હેક’ કરવી એટલે કંઈક નવું સર્જન કરવું અને એ પણ ઝડપથી. માત્ર એક રાતમાં એક જગ્યાએ બેસીને કોડિંગ કર્યા પછી અંતે તમારી પાસે શું હોય છે? એકપ્રોડક્ટ.”
એક એવી પ્રોડક્ટ કે જેણે અનોખો ‘દેશ’ ઊભો કરી દીધો.

“પ્રશ્ન એ નથી કે આપણે યુઝર્સ વિશે શું જાણવું છે. પ્રશ્ન એ છે કે યુઝર્સને પોતાના વિશે શું કહેવું છે?”
એક એવો પ્રશ્ન કે જેણે સોશિયલ મીડિયાની દુનિયાનો પાયો મજબૂત કર્યો.

“ખુશી વ્યક્ત કરવી અને દુઃખની વહેંચણી ક૨વી એ માનવસ્વભાવ છે. આ જ સ્વભાવે અમને સતત નવીનતા તરફ પ્રેરિત કર્યા છે, જેના દ્વારા યુઝર્સ એકબીજા સાથે ઝડપથી અને સહેલાઈથી જોડાઈશકે.”

એક એવું માધ્યમ કે જે વ્યસ્તતા વચ્ચે પણ સૌને જોડી રાખે છે.

આ પુસ્તક એટલે એવી વ્યક્તિની યાત્રા કે જે માને છે, “અમે સર્વિસ દ્વારા પૈસા પેદા નથી કરી શકતા, સારી સર્વિસ માટે પૈસા પેદા કરીએ છીએ.’
આવી માનસિકતા બહુ ‘૨૨’ જોવા મળે છે. કદાચ એટલે જ માર્ક પોતે ‘રે૨’ છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત