MARA HRIDAYANE SPARSHI GAYELI PREMKATHAO

180 200 (10% Off)
Name: મારા હૃદયને સ્પર્શી ગયેલી પ્રેમકથાઓ
SKU Code: 5709
Weigth (gms): 250
Year: 2014
Pages: 220
ISBN: 9788184407938
Availability: In Stock

મારા હૃદયને સ્પર્શી ગયેલી પ્રેમકથાઓ

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આમ તો ફક્ત બે જ અક્ષરનો શબ્દ છે, છતાંય તે એટલો
શક્તિશાળી છે કે તે વિજય મેળવી શકે છે.
આ વિશ્વની કોઈ પણ વાત કે વસ્તુ પર
આપણે સૌએ પ્રેમની પહેલી સરવાણીને માણી હોય છે અને તેની સુગંધ ક્યાંય સુધી આપણી સાથે ને સાથે રહી હોય છે. યુગોથી પ્રેમ એક યાદ રહી જાય તેવો અનુભવ રહ્યો છે. સૌને એક વાર તો તેમાં ડૂબકી મારવાનું મન હોય છે જ. આ સુંદર
લાગણીને વ્યાખ્યાઓમાં બાંધવા માનવજાતે ઘણી મથામણો કરી
છે, પરંતુ આ નાનકડો શબ્દ એક એવી લાગણી છે જેની કોઈ વ્યાખ્યા આપી ન જ શકાય. તેને તો વર્ણવી શકાય કથાઓમાં – પ્રેમકથાઓમાં,
પેન્ગ્વીન બુક્સ ઇન્ડિયાએ યોજેલી હરીફાઈમાં જે કથાઓ આવી તેમાંથી ખાસ ચૂંટેલી કથાઓ આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે.
-
રવિન્દર સિંઘે પસંદ કરી સંપાદિત કરેલી આ કથાઓ રવિનના હૃદયને તો સ્પર્શી ગઈ હતી — પરંતુ તે બધી કથાઓ તમને પણ એ માનવાને મજબૂર કરશે કે ક્યાંક કોઈ તમારા માટે છે ખરું.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત