MANAVATA (SHAILESH SAGPARIYA)

63 70 (10% Off)
Name: માનવતા
SKU Code: 7125
Publisher: KBOOKS
Weigth (gms): 100
Year: 2018
Pages: 96
ISBN: 9789386343031
Availability: In Stock

શા માટે બીજા માટે જીવવું જરૂરી છે તે સમજાવતી 30 નાની-નાની પરંતુ કરુણાસભર વાર્તાઓ આ પુસ્તકમાં આપવામાં આવી છે.

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

ફક્ત બીજાની ખેવના કરવી કે સેવા કરવી એ જ માનવતા નથી. માનવતા તો આત્મઉન્નતિનું સાધન છે. હકીકતમાં માનવતા એક સાધના છે. શા માટે બીજા માટે જીવવું જરૂરી છે તે સમજાવતી 30 નાની-નાની પરંતુ કરુણાસભર વાર્તાઓ આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ પુસ્તક દરેકને અન્ય માટે કશુંક કરી છૂટવાની પ્રેરણા આપશે. આ શ્રેણીના પુસ્તકોની લાખો નકલો વેચાઈ ચૂકી છે.