LIFE PARNA VISHV NA SHRESTH PUSTAKOMATHI SHU SHIKHVA MALE CHHE

89 99 (10% Off)
Name: લાઈફ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે
SKU Code: 7198
Publisher: KBOOKS
Weigth (gms): 120
Year: 2018
Pages: 96
ISBN: 9789386343611
Availability: Out Of Stock

વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના લાઈફ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આ પુસ્તકમાં અંગ્રેજીમાં લાઈફ એટલે કે જીવન પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. તમને એમ થશે કે જીવન તો આપણે જીવીએ જ છીએ, એમાં જાણવા કે શીખવા જેવું તે વળી શું હોય? વેલ, જીવન તો બ્રહ્માંડની જેમ અનંત છે અને વ્યક્તિએ પોતાના છેલ્લા શ્વાસ સુધી તેણે નિખારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પુસ્તક આ જ વાત શીખવે છે. બ્રાયન ટ્રેસી, સ્ટીફન કોવી, ઝીગ ઝીગ્લર જેવા જાણીતા લેખકો અહીં જીવનનાં નવા જ અર્થો આપે છે તથા કઈ રીતે આર્થિક, સામાજિક, કૌટુંબિક અને આધ્યાત્મિક સફળતા અને શાંતિ મેળવવી તે બાબતો જગતના આ ક્ષેત્રના શ્રેષ્ઠ લેખકો શીખવે છે.