LEO TOLSTOYNI LOKPRIYA VARTAO (NB)

131 145 (10% Off)
Name: લિયો ટોલ્સટોય ની લોકપ્રિય વાર્તાઓ
SKU Code: 8725
Author: KUMUD VAKIL
Publisher: BOOKMARK (NB)
Weigth (gms): 300
Year: 2015
Pages: 152
ISBN: 9789382780113
Availability: Out Of Stock

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

આમ જોઈએ તો યુરોપના સૌથી મોટા સામ્રાજ્ય રશિયામાં ઝારશાહીની અંતિમ ક્ષણો અને સામ્યવાદનો ઉદય – આ બે મહાન ઐતિહાસિક ઘટનાઓના સંધિકાળમાં ટોલ્સ્ટોયનો જીવનક્રમ ફેલાયેલો હતો. તેઓના જન્મ 1828માં થયો હતો. અને તેઓ 1910માં અવસાન પામ્યા હતા. ઉમરાવ ખાનદાનમાં જન્મેલા ટોલ્સ્ટોયે જીવનનો અનુભવ લેતા લેતા જીવનનું રહસ્ય શોધ્યું હતું. જે જીવનરહસ્ય તેઓ પામ્યા, તેને તેઓએ પોતાના વિશાળ સાહિત્ય રૂપે જગતને આપ્યું હતું. ટોલ્સ્ટોયે પોતાની સોળે કળાવાળી સાહિત્યરચનાઓની છટા આ વાર્તાઓમાં જાણીજોઈને વાપરી નથી. લોકસાહિત્યનું અસરકારક સીધાપણું જ રાખ્યું છે. છતાંય સાહિત્યકાર એટલે સાહિત્યકાર. તેઓની કળાની ખુમારી તો અહીં દેખાઈ જ આવે છે. તેથી જ આ વાર્તાઓ ખૂબ લોકપ્રિય થઈ છે. ગુજરાત વાર્તારસિકોને આ વાર્તાઓ જરૂર ગમશે તેમ માનવું અસ્થાને તો નથી.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત