KYANK MALYANU YAAD

203 225 (10% Off)
Name: ક્યાંક મળ્યાનું યાદ
SKU Code: 5728
Weigth (gms): 300
Year: 2012
Pages: 312
ISBN: 9788184406238
Availability: Out Of Stock

ક્યાંક મળ્યાનું યાદ

Out Of Stock

Call For Availability: +91 9737224104

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

નજર પહોંચે ત્યાં સુધી નીચે જંગલ અને ઉપર આકાશ
દેખાય, એવા મસાઈ મારામાં, એક વૃક્ષની ટોચે બેઠેલું પક્ષી મેં જોયેલું... અને એ પક્ષી મારે મન મુક્તિનું પ્રતીક હતું. ફ્રીડમ, અલ્ટિમેટ ફ્રીડમ!
આપણામાંથી મોટાભાગના લોકો કોઈ જેલમાં નથી તોયે, સતત મનની અંદર આપણું ખુદનું એક કારાગાર લઈને ચાલતા રહીએ છીએ. આ નવલકથાના પાત્રો પણ આપણા જેવા છે. દરેકની પોતપોતાની એક અંગત કારાગાર ગાથા છે. ક્યાંક જુદી જુદી કથાઓના તાણાવાણા એકમેક સાથે ગૂંથાઈ, ગૂંચવાઈ પણ જાય છે.
લેડીઝ ઓન્લી પેકૅજ ટુરમાં જોડાઈને ઇસ્ટ આફ્રિકાના જંગલોમાં ફરવા ગયેલા આ પાત્રોને ત્યાં, પોતપોતાની રીતે પેલા મુક્તિ નામના પક્ષીની ઝાંખી થાય છે. પોતાની જીવનકથાને પછી કયો નવો વળાંક આપવો એ એમના હાથમાં છે. કોણ શું નિર્ણય લેશે?

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત