KUSHT

113 125 (10% Off)
Name: કુષ્ટ
SKU Code: 98
Weigth (gms): 120
Year: 2016
Pages: 224
ISBN: 9789385128554
Availability: In Stock

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

"કુષ્ટ"મહેન્દ્ર આચાર્ય ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર છે. તેમણે અત્યાર સુધીમાં અનેક નવલકથાઓ લખી છે. આ નવલકથા તેમની અત્યાર સુધીમાં આવી ગયેલી અનેક નવલકથાઓમાંથી અલગ પડતી નવલકથા છે. તેમાં કુષ્ટ રોગથી પિડાતી એક વ્યક્તિની વાત કરવામાં આવી છે. આ પાત્ર લોકોના હૃદયના ખૂણાને અને આંખના ખૂણા ભીના કરી દેશે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત