KUNDANIKA KAPADIYANI SHRESHTH VARTAO

315 350 (10% Off)
Name: કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ
SKU Code: 5687
Weigth (gms): 300
Year: 2025
Pages: 216
ISBN: 9788184401363
Availability: In Stock

કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ

Attribute Value
Binding HARD BOUND
Language GUJARATI

‘શ્રેષ્ઠ વાર્તાઓ’ આ એક એવું સંગ્રહ છે કે જેમાં જુદી જુદી રીતે વાર્તાઓ આપી છે. અને ચેતનાના ગહનતમ સ્તરો પરની રહસ્યાત્મક અનુભૂતિનું જગત પ્રભાવકારીને સત્ય પર આધારતી વાર્તાઓ છે. વિચારોમાં અમને રસ છે. એટલે કેટલી વાર્તાઓ ચોક્કસ વિચારો ને રજુ કરવા માટે લખી છે, જેમ કે ‘ન્યાય’ પણ તેહતી તેમાં કલાતત્વ અળપાયું છે. એમ કહી શકાય નહીં. કેટલીક વાર્તાઓમાં શબ્દ, અર્થ અને કલાની એવી સમરસતા સહજપણે સિદ્ધ થાય છે. આ પુસ્તકમાં જુદી જુદી વાર્તાઓ આપી છે તેનાથી વાચકોને પરંપરાગત અભિગમથી જુદી વિચારણા મળે છે. અને વ્યક્તિ જીવનમાં સંવેદનશીલ બને છે. અને હકારાત્મ વિચાર મળે છે.

ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત