KOIK SMIT

86 95 (9% Off)
Name: કોઈક સ્મિત
SKU Code: 1117
Weigth (gms): 90
Year: 2020
Pages: 144
ISBN: 9789389858624
Availability: In Stock

કોઈક સ્મિત

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કોઈક સ્મિત

`ડૂૂબકી શ્રેણી’ના ત્રીજા પુસ્તક `કોઈક સ્મિત’ના લેખોમાં માનવ મનના અંદર-બહારના જગતને વિચારો, સંવેદનો અને વિવિધ દૃષ્ટાંતો વડે આલેખવામાં આવ્યું છે. જેમ કોઈક સ્મિત, કોઈક સ્પર્શ કે કોઈકની હાજરી જીવનને ઉજાગર કરવામાં મદદ કરે છે તેમ સિદ્ધહસ્ત કલમે લખાયેલા આ લેખો પણ જીવનને ભારે ઉજ્જ્વળ બનાવવામાં મદદ કરે છે.


ગુજરાત ૧-૪૯૯ ઓર્ડર ભાવે (૫૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૫૦૦ અને તેથી વધુ ભાવે - મફત શિપિંગ

ગુજરાત બહાર, ભારતમાં ૧-૧૦૦૦ (૧૦૦ રૂપિયા ફ્લેટ શિપિંગ) ૧૦૦૧ અને તેથી વધુ મફત