KINNAR AACHARYA NI TADAFADI

180 200 (10% Off)
Name: કિન્નર આચાર્યની તડાફડી
SKU Code: 9207
Publisher: KBOOKS
Weigth (gms): 250
Year: 2021
Pages: 192
ISBN: 9788194869160
Availability: In Stock

કિન્નર આચાર્યની તડાફડી

Attribute Value
Binding PAPERBACK
Language GUJARATI

કિન્નર આચાર્ય લેખક નથી! એ તો તોપચી છે. એમનું કામ છે ભડાકે દેવાનું! ફરક માત્ર એટલો કે તોપને બદલે કલમ-કિ-બોર્ડમાંથી બારુદના ગોળાને બદલે શબ્દોના તીર છૂટે… પણ બંનેની અસર લગભગ સરખી જ થાય !
કિન્નર આચાર્ય કશું જ છૂપાવ્યા વગર બેબાક લખે, સ્ટેન્ડ લઈને લખે, શબ્દો ચોર્યા વગર લખે; છોલી નાંખે, તોડી નાંખે, ભૂક્કા બોલાવી દે એવું લખે છે.
આ પુસ્તકમાં કિન્નર આચાર્યએ લખેલા લેખોમાંથી વિવિધ વિષયો પરના શ્રેષ્ઠ લેખોનું ચયન કરી સમાવવામાં આવ્યાં છે.